GET UPTO
300 Leads
Book a Free Consultation
ચાલો, તમારા બીઝનેસને ઓનલાઈન ગ્રાહકો સુધી પહોંચાડીએ...
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની મદદ થી પહોંચો ૫ લાખ ગ્રાહકો સુધી
Just @ ₹ 19999
₹ 14999
- 10 Creative Posts Free
- 5 Reels/Videos Free
- Upto 5 lakh Customers
- Genuine Leads
- Social Media Optimization
- Paid Promotion on Facebook & instagram
GET A FREE PREMIUM VIDEO WITH RJ VOICE WORTH OF ₹4000.
તમારા બીઝનેસને શા માટે સોશિયલ મીડિયા માર્કેટિંગ ની જરૂર છે?
૧. સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ પર આજે કરોડો લોકો પોતાનો સમય આપી રહ્યા છે , તો તમે તમારા બિઝનેસ ને આ ગ્રાહકો સુધી પહોંચાડી શકો છો અને Brand visibility વધારી શકો છો.
૨. સોશિયલ મીડિયા વ્યવસાયોને ગ્રાહકો સાથે જોડાવાની અને સંબંધો બાંધવાની તક પૂરી પાડે છે, જે ગ્રાહકની વફાદારી માં વધારો કરે છે.
૩. સોશિયલ મીડિયા પર સતત બીઝનેસ ને પ્રમોટ કરવાથી બ્રાન્ડ ની અવરનેસ વધે છે અને તમારા પ્રતિસ્પર્ધી થી તમને અલગ ઓળખ મળે છે.
૪. સોશિયલ મીડિયા માર્કેટિંગ ટ્રેડિશનલ માર્કેટિંગ કરતા ઘણું ઓછા ખર્ચે થઈ શકે છે અને કોઈ પણ સ્કેલ ના બીઝનેસ ને સારું રીટર્ન આપે છે.
૫. તમે તમારા બીઝનેસ ને અનુલક્ષી ને તમારા ગ્રાહકો ને ટાર્ગેટ કરીને જે લોકો તમારી પ્રોડક્ટ કે સર્વિસ માં રસ ધરાવે છે એમને જ તમારી જાહેરાત બતાવી તમારું માર્કેટિંગ બજેટ બચાવી શકો છો .
FAQs
હા, આ પેકેજમાં તમારે કોઈ જ પ્રકાર નું વધારાનું બજેટ આપવાની જરૂર નથી.
તમારા બીઝનેસ તથા માર્કેટીંગ લક્ષ્ય ને ધ્યાન માં રાખીને અમને તમને કસ્ટમર્સની લીડ્સ , વોટસઅપ મેસેજ, કોલ , વેબસાઈટમાં ટ્રાફિક જેવા અન્ય ઉદ્દેશ્યો થી બીઝનેસ આપીશું .
આ ડિજિટલ દુનિયામાં માં કોઈ પણ સ્મોલ સ્કેલ થી લઈને મોટી બ્રાન્ડ ના દરેક પ્રકારના બીઝનેસ ને ફાયદાકારક છે.
હા, સોશિયલ મીડિયા ની મદદથી અમે તમારા લોકલ પીનકોડ પર પણ ટાર્ગેટ કરીને તમારી જાહેરાત બતાવી સકિયે છીએ.
Book A Free Consultation With us.
Start your social media marketing journey with our expert team just @ 14999 & get
Rj voice premium video FREE.
Reviews
See what our clients say about their Digital Journey With us.





FREE Premium Video worth of ₹4000
Grab this unbelievable offer:
Our Design Portfolio





"Get Ahead of the Competition: Schedule a Free Consultation with Us"
હવે વિચારવાનું છોડો અને તમારા લાખો ગ્રાહકો તમારી ઑનલાઇન રાહ જોઈ રહ્ય છે તો એમની માટે હવે અમારી સાથે ડિજિટલ દુનિયામાં માં તમારા બીઝનેસ ને લાવો…